શોધખોળ કરો

FIFA World Cup 2022: બ્રાઝિલની મોડલની જાહેરાત- બ્રાઝિલના તમામ ગોલ પર શેર કરશે ટૉપલેસ તસવીર

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2022માં  રોમાંચક મેચો સતત જોવા મળી રહી છે

કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2022માં  રોમાંચક મેચો સતત જોવા મળી રહી છે. હવે રાઉન્ડ-16નું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. ઘણી મોટી ટીમોએ તેમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જેમાં એક બ્રાઝિલ પણ છે. બ્રાઝિલને લઈને એક મોડલે મોટી જાહેરાત કરી છે. મોડલનું કહેવું છે કે તે વર્લ્ડ કપમાં બ્રાઝિલ દ્વારા કરાયેલા દરેક ગોલ પર તેની ટોપલેસ તસવીર ચાહકો સાથે શેર કરશે.

View this post on Instagram
 
A post shared by Daiane Tomazoni (@tomazonidaiane)

બ્રાઝિલની મૉડલ Daiane Tomazoniએ ચાહકોને આ વચન આપ્યું છે જેના પછી તે સતત ચર્ચામાં રહી છે. Daiane Tomazoniએ કહ્યું કે તે તેના ફોલોઅર્સના  ગ્રુપ માટે આમ કરશે. હવે જ્યારે પણ બ્રાઝિલ વર્લ્ડ કપમાં ગોલ કરશે ત્યારે તે તેના ફેન્સ માટે ટોપલેસ તસવીર પોસ્ટ કરશે.

24 વર્ષની Daiane Tomazoniના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે અને તે પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ક્રેઝી કરતી રહે છે. તેણે કહ્યું કે બ્રાઝિલની છેલ્લી મેચમાં પણ તેણે તેના ચાહકોને આ ભેટ આપી હતી. Daiane Tomazoniએ કહ્યું હતું કે તે તેની ટીમ માટે ભાગ્યશાળી છે અને બ્રાઝિલ વર્લ્ડ કપ જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ FIFA વર્લ્ડ કપ 2022 જીતવાના દાવેદારોમાંનું એક છે. ગ્રૂપ સ્ટેજમાં બે મેચ જીત્યા બાદ બ્રાઝિલે રાઉન્ડ-16માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું અને હવે તેની નજર છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતવા પર છે.

FIFA World Cup 2022 ની તેમની છેલ્લી લીગ તબક્કાની મેચમાં ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી હારી ગયું છે. ડેન્માર્કની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ડેન્માર્કની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ,, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી
Lok Sabha Election Phase Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32.70% મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?

સરકારનો પ્લાન તૈયાર, જલદી બંધ થશે 18 લાખ મોબાઇલ સિમ, આ લોકો પર થશે કાર્યવાહી

Blood Pressure: હાઈ બ્લડપ્રેશરનું લેવલ કેટલું હોય છે, હાર્ટ એટેકનું જોખમ ક્યારે થાય છે?

તરબૂચ ખાવાથી પણ થઇ શકે છે નુકસાન, આ છ લોકોએ ખાવામાં રાખવું જોઇએ ધ્યાન

Embed widget