શોધખોળ કરો

હાલની ભારતીય ટીમ એકદમ મજબૂત પણ જો વર્લ્ડકપ નહીં જીતે તો દુઃખ થશે, કયા ભારતીય કેપ્ટને આપ્યુ આવુ નિવેદન

અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે

હૈદરાબાદઃ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનને ભારતીય ટીમ હાલના સમયની સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. તેમને ટીમને સૌથી દમદાર અને સંતુલિત ગણાવતા દાવો કર્યો છે કે, વિરાટ કોહલી પાસે સારા બૉલર્સ છે જે ખિતાબ જીતાડી શકે છે. ભારત માટે 99 ટેસ્ટમાં 6215 રન અને 334 વનડેમાં 9378 રન બનાવી ચૂકેલા અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે. છતાં જો ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો બહુજ દુઃખ થશે. નિરાશ થવાશે.'' હાલની ભારતીય ટીમ એકદમ મજબૂત પણ જો વર્લ્ડકપ નહીં જીતે તો દુઃખ થશે, કયા ભારતીય કેપ્ટને આપ્યુ આવુ નિવેદન અઝહરે વધુમાં કહ્યું કે, જો આટલી સારી ટીમ હોવા છતાં ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો નિરાશા થશે. જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ વર્લ્ડ લેવલનું બનીને ઉભરશે. બુમરાહની સાથે શમી, ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા મદદગાર સાબિત થશે. હાલના સમયમાં ભારત નંબર વન ટીમ છે, જ્યારે બીજા નંબરે ઇંગ્લેન્ડ અને ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ આવે છે. હાલની ભારતીય ટીમ એકદમ મજબૂત પણ જો વર્લ્ડકપ નહીં જીતે તો દુઃખ થશે, કયા ભારતીય કેપ્ટને આપ્યુ આવુ નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget