શોધખોળ કરો

મરી જઇશ, પણ રમત છોડીને આવું કામ નહીં કરું, પત્નીને કોઇ ભડકાવી રહ્યું છેઃ શમી

1/7
આ આખા મામલે હસીન જહાંના ફેસબુક પેજ પર આનાથી સંબંધિત એક પૉ઼સ્ટ પણ કરવામાં આવી છે, જેમાં વૉટ્સએપના સ્ક્રીનશૉટ્સ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીનશૉટ્સ શમીની અન્ય છોકરીઓ સાથેના ચેટના બતાવવામાં આવી રહ્યાં છે.

2/7
મોહમ્મદ શમીએ પોતાની પત્નીના આરોપો પર મીડિયાની સામે નિવેદન આપ્યું છે, તેને કહ્યું કે, મારા પર લગાવેલા બધા આરોપો પાયા વિહોણા છે, તેના પાછળ જરૂર કોઇનું ષડયંત્ર છે. હું બધુ જાણ્યા પછી જ કહી શકુ છું. હું પહેલા જેવો હતો તેવો જ રહે. આ મારી રમતને ખરાબ કરવાનું કાવતરું છે.

3/7
શમીની પત્નીએ તેના પર બેવફાઇના ગંભીર આરોપ લગાવ્યા છે. હસીન જહાંએ તેના પર ગેરકાયદેસર રીતે અન્ય છોકરીઓ સાથે સંબંધ રાખવાની વાત કહી દીધી છે અને તેને શમી વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે.

4/7
શમીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે પોતાન પત્ની અને તમામ ક્રિકેટ ફેન્સ પાસે માફી માંગવા તૈયાર છે, પણ તેના વિરુદ્ધ કોઇ સબુત મળે તો. શમીએ કહ્યું કે તે પોતાની પત્ની સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે પણ તે ફોનનો કોઇ જવાબ નથી આપી રહી.

5/7
શમી અને તેની પત્ની વચ્ચે વિવાદ સામે આવવાથી અને કાયદાકીય ધોરણ અખત્યાર કરવાને લઇને બીસીસીઆઇએ શમીને પોતાના સેન્ટ્રલ કૉન્ટ્રેક્ટના લિસ્ટમાંથી બહાર મુકી દીધો છે.

6/7
આ પહેલા શમીએ કહ્યું હતું કે તે પોતાની પત્ની હસીન જહાં પાસે માફી માંગવા તૈયાર છે, ઉલ્લેખનીય છે કે શમીની વાઇફ હસન જહાંએ તેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાના અને ડૉમેસ્ટીગક વૉયલેન્સના સંગીન આરોપ લગાવ્યા છે.

7/7
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ કહ્યું કે, રમતની સાથે સમાધાન કરવાનો આરોપ પાયાવિહોણો છે અને તે આમ કરવાની જગ્યાએ મરવાનું પસંદ કરશે, તેમને કહ્યું કે તેની પત્ની હસીનજહાં અને તેમના પરિવારે કહ્યું હતું કે તે લોકો દરેક મુદ્દા પર બેસીને વાત કરશે, પણ હવે ખબર નથી કે તેમની પત્નીને કોણ ભડકાવી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget