શોધખોળ કરો
વર્લ્ડકપ સેમી ફાઈનલમાં આ ખેલાડીને સ્થાન ન મળતા ભડક્યા ફેન્સ, કહ્યું- આ આત્મહત્યા કરવા બરાબર
શંસકોએ સિલેક્શન ઉપર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે કયા આધારે શમીને ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં મોહમ્મદ શમીને સ્થાન મળ્યું ન હતું. કોહલીએ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરતા દિગ્ગજ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા છે. એટલું જ નહીં ટ્વિટર પર ફેન્સ પણ શમીને પ્લેઇંગ ઈલેવનમાંતી બહાર રાખવા પર ભડક્યા છે.
પ્રશંસકોએ સિલેક્શન ઉપર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે કયા આધારે શમીને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. શમી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમ્યો છે. જેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. આ વર્લ્ડ કપમાં તે હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement