શોધખોળ કરો

મુસ્લિમ કટ્ટરવાદીઓના નિશાન પર ભારતીય ક્રિકેટરની ખૂબસૂરત પત્ની, જાણો કેવી કરી કોમેન્ટ્સ

1/10
જોકે, આ સમગ્ર વિવાદમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે શમીની મદદે આવ્યો હતો. મોહમ્મદ કૈફે ટ્વિટ કરી લખ્યુ હતું કે, આ તસવીરો પર કોમેન્ટ શરમજનક છે. શમીને પુરી રીતે સપોર્ટ કરો. દેશમાં આનાથી પણ વધુ સારા મુદ્દાઓ છે. આશા છે કે લોકો સમજણ દર્શાવશે.

2/10
નવી દિલ્લીઃ ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પર પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો છે. ધાર્મિક કટ્ટરતા ધરાવતા લોકોએ શમીને ઇસ્લામનો હવાલો આપી તેની પત્ની પર અનેક ગંદી કોમેન્ટો કરી હતી. કેટલાક યુઝર્સે પત્નીને પડદામાં રાખવાની શમીને સલાહ આપી દીધી હતી.

3/10
4/10
શમીની આ તસવીરો જોઇને કેટલાક અસામાજિક તત્વો ભડકી ઉઠ્યા હતા. લોકોએ શમીને પત્નીને ધર્મના પાઠ ભણાવવાની પણ સલાહ આપી દીધી. કેટલાક યુઝર્સે શમી અને તેમની પત્નીને શરમ કરવા, ધર્મની ઇજ્જત કરવા અને પડદામાં રહેવાની પણ સલાહ આપી દીધી.

5/10
6/10
7/10
8/10
એક ફેસબુક યુઝરે કોમેન્ટમાં લખ્યુ હતું કે, શમી તારે તમારી પત્નીને પડદામાં રાખવી જોઇએ. તો અન્યએ લખ્યુ કે, તમારે મુસ્લિમ થઇને આવી તસવીરો પોસ્ટ કરતા શરમ આવી જોઇએ. તો કેટલાક યુઝર્સે શમીને ક્રિકેટર ઇરફાન પઠાણ પાસેથી શીખવાની પણ સલાહ આપી.

9/10
10/10
વાસ્તવમાં શમીએ પોતાની પત્ની હસીન જહાન સાથેની કેટલીક તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. તસવીરોમાં શમીની વાઇફે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે જેને લઇને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget