શોધખોળ કરો
IPLમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કોણ એ મુદ્દે ટીમોમાં જંગ પછી કોણે બધાંની બોલતી કરી દીધી બંધ?
1/5

ચૈન્નાઇ સુપરકિંગ્સે પોતાના ટ્વીટર હેન્ડલ પર ધોનીની તસવીર શેર કરીને લખ્યું- Moondru Mugam. જેનો અર્થ થાય છે ત્રણ ચહેરા, ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઇ ત્રણ વાર આઇપીએલ ટ્રૉફી પોતાના નામે કરી છે.
2/5

આ ટક્કર વધી અને મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની ત્રણેય આઇપીએલ ટ્રૉફી વાળી તસવીર શેર કરી અને લખ્યુ- ઇન્તજાર ચાલુ રહેશે...' ઉલ્લેખનીય છે કે, મુંબઇએ આઇપીએલમાં ત્રણ વાર ટ્રૉફી જીતી છે જ્યારે હૈદરાબાદે માત્ર એકવાર. જોકે આ બધાની બોલતી બંધ કરવા ચૈન્નાઇ સુપરકિંગ્સ આવી.
Published at : 15 Nov 2018 10:31 AM (IST)
View More





















