શોધખોળ કરો

અનોખી મેચઃ માત્ર 2 રનમાં ઓલઆઉટ થઈ ટીમ, 1 બોલમાં મળી જીત

1/4
 આવી રીતે કેરળને જીતવા માટે માત્ર 3 રન બનાવવાની જરૂર હતી. જેને તેમણે પહેલા જ બોલ પર બનાવી લીધા. ઈનિંગની શરૂઆત કરવા આવેલી દીપિકાએ પહેલા જ બોલ વાઈડ રહી, જ્યારે બીજા બોલ પર ઓપનર અંશુ એસ. રાજૂએ શોટ લગાવીને બોલ બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો. આ પહેલા નાગાલેન્ડની ટીમે બીસીસીઆઈના પૂર્વોત્તર અંડર-19 વન-ડે કોમ્પિટિશનમાં મણિપુર વિરુદ્ધ 42 વાઈટ બોલ ફેંક્યા હતા. આ મુકાબલામાં 94 વાઈડ બોલ ફેંકાયા હતા.

2/4
કેરળ તરફથી અલીના સુરેન્દ્રન જ એકમાત્ર બોલર હતી, જેને વિકેટ નહોતી મળી. તેણે 3 ઓવરમાંથી 2 મેડન અને 2 રન આપ્યા. કેપ્ટન મિન્નૂ માનીએ 4 ઓવરમાં કોઈપણ રન આપ્યા વિના જ 4 વિકેટ ઝડપી. તો સૌરભ્યાએ પણ 6 ઓવર મેડન કર્યા અને 2 વિકેટ ઝડપી.

3/4
 બીસીસીઆઈ વુમન અંડર-19 વન-ડે લીગ એન્ડ નોકાઆઉટ ટૂર્નામેન્ટમાં આ મેચમાં નાગાલેન્ડની ટીમના બેટ્સમેન કેરળની ધાતક બોલિંગનો સામનો ન કરી શકી. કેરળની ધાતક બોલિંગનો અંદાજો આ વાત પરથી જ લગાવી શકાય છે કે નાગાલેન્ડના 9 ખેલાડીઓ ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા. 2માંથી 1 રન ઓપનર બેટ્સમેન મેનકાએ બનાવ્યો અને તેના માટે 18 બોલ રમી.

4/4
નવી દિલ્હીઃ બીસીસીઆઈ મહિલા અન્ડર 19 ક્રિકેટ મેચ દરમિયાન એક અનોખો રેકોર્ડ બન્યો છે. કેરળ વિરૂદ્ધ અંડર 19 વન ડે લીગ મેચ રમતા નાગાલેન્ડની ટિમ માત્ર 2 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. મેચમાં નાગાલેન્ડની ટીમ માત્ર 17 ઓવર જ રમી હતી. મજાની વાત એ છે કે આ દરમિયાન ટીમના 9 બેટ્સમેન 0 પર આઉટ થયા હતા. 2 રનમાંથી એક રન તો વાઈડ બોલના કારણે બન્યો. આ મુકાબલો જેકેસી કોલેજ ગ્રાઉન્ડ, ગુંટૂરમાં રમાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget