શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સની રેસમાં નયન મોંગિયા સૌથી આગળ, જાણો અન્ય ક્યા ક્રિકેટરોએ કરી અરજી

1/8
રોબિન સિંહ - 01 ટેસ્ટ અને 136 વનડે
રોબિન સિંહ - 01 ટેસ્ટ અને 136 વનડે
2/8
શિશિર હટ્ટંગડી - 00 ટેસ્ટ અને 00 વનડે
શિશિર હટ્ટંગડી - 00 ટેસ્ટ અને 00 વનડે
3/8
નિલેશ કુલકર્ણી - 03 ટેસ્ટ અને 10 વનડે
નિલેશ કુલકર્ણી - 03 ટેસ્ટ અને 10 વનડે
4/8
સમીર દિધે - 06 ટેસ્ટ અને 23 વનડે
સમીર દિધે - 06 ટેસ્ટ અને 23 વનડે
5/8
અભય કુરુવિલા - 10 ટેસ્ટ અને 25 વનડે
અભય કુરુવિલા - 10 ટેસ્ટ અને 25 વનડે
6/8
વેન્કટેશ પ્રસાદ - 33 ટેસ્ટ અને 161 વનડે
વેન્કટેશ પ્રસાદ - 33 ટેસ્ટ અને 161 વનડે
7/8
46 વર્ષના મોંગિયા ચાર વર્ષતી બરોડા ક્રિકેટ એસોસિએશનના સીનિયર અને જૂનિયર ટીમના સિલેક્ટર છે. ઉપરાં તે લોકલ ટીમના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. અનુભવ પ્રમાણે તેમનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે. અરજી આપ્યા બાદ મોંગિયાએ કહ્યું કે હું નેશનલ સિલેક્ટર બનવા માગુ છુ. મને આ વિષયમાં ઘણી જાણકારી છે. આગળ વાંચો અન્ય ક્યા ક્રિકેટરે કરી છે અરજી અને કેટલો છે તેમનો અનુભવ.

8/8
મુંબઈઃ પૂર્વ વિકેટકીપર નયન મોંગિયાએ ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેક્ટર બનવા માટે અરજી કરી છે. નયન મોંગિયા 44 ટેસ્ટ અને 140 વનડે રમ્યા છે. બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત બાદ મોંગિયાએ આ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ પ્રથમ વખત સીનિયર, જૂનિયર અને મહિલા ટીમના સિલેક્ટર્સ માટે જાહેરાત આપી છે. અરજી કરવા માટે છેલ્લી ડેડલાઈન બુધવારે ખતમ થઈ ગઈ છે. સીનિયર ટીમના સિલેક્ટર બનવા માટે બીસીઆઈએ કડક શરતો રાખી છે. અરજી કરનારની ઉંમર 60 વર્ષથી વધારે ન હોવી જોઈે. ઉપરાંત એ પણ જરૂરી છે કે તેને ક્રિકેટ છોડ્યાને પાંચથી વધારે વર્ષ થઈ ગયા હોવા જોઈએ. તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ ન હોવો જોઈએ. એ પણ જોવામાં આવશે કે અરજીકર્તા આઈપીએલ ટીમ, કોચિંગ એકેડમી અથવા મીડિયા હાઉસ સાથે જોડાયેલ ન હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

Embed widget