તેની સાથે જ અંગ્રેજ વિકેટકીપર બેટ્સમેન બટલરે આઈપીએલમાં સતત ચોથી વખત 50 કરતાં વધારે રન માર્યા છે. તેણે વિરાટ કોહલીની બરાબરી કરી છે જેણે 2016માં 4 વખત 50 કરતાં વધારે રન બનાવ્યા હતા. આમ તો આ રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે, જેણે 2012માં સતત 5 વકત આ કારનામું કર્યું હતું.
આઈપીએલની 11મી સીઝનમાં સેન્ચુરીની વાત કરીએ તો અત્યાર સુધી ત્રણ બેટ્સમેન (ક્રિસ ગેલ, શેન વોટ્સન અને ઋષભ પંત)એ સેન્ચુરી ફટકારી છે. પરંતુ સમગ્ર સીઝનમાં અત્યાર સુધી 9 વખત એવું બન્યું છે જ્યારે બેટ્સમેન 90 રનના આંકડા સુધી પહોંચ્યા હોય, જે આઈપીએલની કોઈપણ સીઝનમાં સૌધી વધારે છે. આગળ વાંચો ક્યાં ખેલાડી નર્વસ 90ની ભોગ બન્યા છે.
4/4
નવી દિલ્હીઃ હાલમાં આઈપીએલના 43માં મેચમાં જોસ બટલરની શાનદાર ઈનિંગના જોરે રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ પર જીત મેળવી હતી. તેણે ઇનિંગની શરૂઆત કરતાં 60 બોલમાં 95 રન ફટકાર્યા હતા.