Asian Games 2022 Postponed: ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કારણે એશિયન ગેમ્સ 2022 સ્થગિત, જાણો
શુક્રવારે ચીની મીડિયાએ જાણકારી આપતા કહ્યું કે એશિયન ગેમ્સ 2022ને સ્થગિત કરી દેવામા આવી છે,
Asian Games 2022 Postponed: રમત ગમતની દુનિયામાંથી એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. ચીનમાં રમાનારી એશિયન ગેમ્સ 2022 ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી છે. ઘાતક કોરોના વાયરસના કારણે વધતા કેસોને ધ્યાનમાં રાખીને એશિયન ગેમ્સને રદ્દ કરવી પડી છે. ચીનની મીડિયાએ શુક્રવારે આ વાતની જાણકારી આપી.
શુક્રવારે ચીની મીડિયાએ જાણકારી આપતા કહ્યું કે એશિયન ગેમ્સ 2022ને સ્થગિત કરી દેવામા આવી છે, એક રિપોર્ટ અનુસાર એશિયા ઓલિમ્પિક કાઉન્સિલે શુક્રવારે કહ્યું કે ચીનના હાઉઝોઉમાં 10 થી 25 સપ્ટેમ્બર 2022 સુધી રમાનારી 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી દેવામાં આવી છે, મોડુ થવાનુ કારણ નથી બતાવવામાં આવ્યુ, પરંતુ જાહેરાત ત્યારે થઇ જ્યારે ચીનમાં કૉવિડ-19થી જોડાયેલા કેસો સતત વધી રહ્યાં છે. ચાઇના ડેલીએ આને લઇને ટ્વીટ પણ કર્યુ છે.
Asian Games 2022 postponed, reports AFP quoting Chinese state media
— ANI (@ANI) May 6, 2022
--
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે