શોધખોળ કરો
Advertisement
Mary Kom Wins: બૉક્સિંગમાં મેરીકૉમની શાનદાર શરૂઆત, જીતી પહેલા રાઉન્ડની મેચ
મેરીકૉમે હર્નાન્ડિઝ ગાર્સિયા વિરુદ્ધ રાઉન્ડ ઓફ 32ની મેચ જીતીને ટોકિયો ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
Mary Kom Wins: બૉક્સિંગમાં ભારત માટે મેડલની સૌથી મોટી આશા એમસી મેરીકૉમે હર્નાન્ડિઝ ગાર્સિયા વિરુદ્ધ રાઉન્ડ ઓફ 32ની મેચ જીતીને ટોકિયો ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પોતાનો છેલ્લો ઓલિમ્પિક રમી રહેલી મેરીકૉમ માટે આ મેચ આસાન ન હતી. પરંતુ પોતાના અનુભવનો ફાયદો ઉઠાવતા મેરીકૉમ જીત હાંસલ કરવામાં સફળ રહી અને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.
મેરીકૉમે હર્નાન્ડિઝ ગાર્સિયાને આ મેચ દરમિયાન એટેક કરવાનો વધુ મોકો ના આપ્યો. શરૂઆતમાં મેરીકૉમ દુરી બનાવીને રમતી રહી અને પહેલા રાઉન્ડથી જ મેરીકૉમને આ મેચનો ફાયદા મળતો દેખાયો. મેરીકૉમે પહેલા બે રાઉન્ડમાં પોતાની ઉર્જાને બચાવીને રાખી અને ત્રીજા રાઉન્ડમાં આવતા જ ગાર્સિયા પર પોતાના મુક્કાઓનો જોરદાર પ્રહાર કરવાનો શરૂ કરી દીધો. પોતાના પંચોના દમ પર મેરીકૉમે મેડલની રાહમાં વધુ એક પગલુ આગળ ભરી દીધુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement