શોધખોળ કરો

વિશ્વની સૌથી સુંદર એથલિટ છે Alica Schmidt, પેરિસ ઓલિમ્પિકમાં તમામને બનાવ્યા દીવાના

પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. તે જ સમયે, આ મેગા ઇવેન્ટ્સમાં મોટા રેકોર્ડ્સ બન્યા હતા. પરંતુ શું તમે દુનિયાના સૌથી સુંદર એથ્લેટ વિશે જાણો છો?

વિશ્વની સૌથી સુંદર એથ્લેટે પેરિસ ઓલિમ્પિકમાં બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ ખૂબસુરત એથ્લેટનું નામ છે એલિકા શ્મિટ.

1/9
એલિકા શ્મિટની સુંદરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. પોતાની પ્રતિભા ઉપરાંત, એલિકા શ્મિટે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા હતા.

2/9
એલિકા શ્મિટ એક ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે. તેણે 4*400 મીટર રિલે રેસમાં ભાગ લીધો હતો. જોકે, તે મેડલ ચૂકી ગઈ અને સાતમા ક્રમે રહી.

3/9
અલિકા શ્મિટ ભલે મેડલ ન જીતી હોય, પરંતુ તેણે પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલમાં જગ્યા જીતી લીધી. એલિકા શ્મિટનો જન્મ 8 નવેમ્બર 1998ના રોજ જર્મનીના વોર્મ્સમાં થયો હતો.

4/9
એલિકા શ્મિટ વિશ્વની સૌથી સુંદર એથ્લેટ માનવામાં આવે છે. આ એથ્લેટ પોતાની અજોડ સુંદરતાથી બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની સુંદર અભિનેત્રીઓને પછાડી દે છે.

5/9
આ સિવાય એલિકા શ્મિટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

6/9
તે સોશિયલ મીડિયા પર સતત તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

7/9
સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે અલીકા શ્મિટ એથ્લેટ જેવી ઓછી અને મિસ વર્લ્ડ જેવી વધુ દેખાય છે.

8/9
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલિકા શ્મિટને મોડલિંગ અસાઇનમેન્ટ આવતા રહે છે

9/9
અલિકા શ્મિટના ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

ઓલિમ્પિક્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

Embed widget