શોધખોળ કરો

Paralympics 2024: ભારતને બીજો ગૉલ્ડ, પેરાલિમ્પિક બેડમિન્ટનમાં નીતેશ કુમારે જીત્યો ગૉલ્ડ મેડલ

Paralympics 2024: પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક 2024 ઇવેન્ટમાં ભારતના ખાતામાં બીજો ગૉલ્ડ આવ્યો છે. નીતિશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ગૉલ્ડ મેડલ જીતીને પોતાનું સપનું પૂરું કર્યું છે

Paralympics 2024: પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક 2024 ઇવેન્ટમાં ભારતના ખાતામાં બીજો ગૉલ્ડ આવ્યો છે. નીતિશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ગૉલ્ડ મેડલ જીતીને પોતાનું સપનું પૂરું કર્યું છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો આ બીજો ગૉલ્ડ છે. નીતિશના ઐતિહાસિક પ્રદર્શનને કારણે ભારતે મેડલ ટેલીમાં 8 સ્થાનનો જંગી છલાંગ લગાવી છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં 22મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં 2 ગૉલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. પેરા શૂટર અવની લેખારાએ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ભારત માટે પહેલો ગૉલ્ડ જીત્યો હતો.

નીતેશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સ 2024માં પુરુષોની SL-3 કેટેગરીમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવ્યો છે. નીતેશ કુમાર અને ડેનિયલ બેથલ વચ્ચેના રોમાંચક મુકાબલામાં દરેક પોઈન્ટ માટે જોરદાર મુકાબલો થયો હતો. અંતે આ મેચ નીતેશ કુમાર સામે 21-14, 18-21, 23-21થી ગયો હતો. 

મેચની પહેલી ગેમ નીતેશે અને બીજી ગેમ ડેનિયલ જીતી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમના એક તબક્કે સ્કૉર 19-19 હતો. આ પછી નીતેશે 20મો અંક જીત્યો. તેમની પાસે મેચ પોઈન્ટ હતા પરંતુ ફાયદો ઉઠાવી શક્યો ન હતો. બીજી તરફ ડેનિયલ સતત બે પોઈન્ટ જીતીને 21-20ની લીડ મેળવી હતી. હવે ડેનિયલ ગૉલ્ડથી એક પોઈન્ટ દૂર હતો, પરંતુ નીતેશે ફરી કમબેક કર્યું. તેણે એક પોઈન્ટ જીતીને સ્કૉર બરાબર કર્યો (21-21). આ પછી નીતેશે વધુ એક પોઈન્ટ જીત્યો. હવે સ્કૉર 22-21થી તેમના પક્ષમાં હતો. તેની પાસે મેચ પોઈન્ટ હતો. આ વખતે નીતેશે કોઈ ભૂલ ન કરી અને મેચ પોઈન્ટ જીતીને સ્કૉર 23-21 કરી દીધો. આ રીતે તેણે ત્રીજી ગેમ અને મેચ જીતી લીધી. પેરાલિમ્પિક ગેમ્સમાં નીતેશનો આ પહેલો ગૉલ્ડ છે.

આ પણ વાંચો

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં દેશને મળ્યું 8મું મેડલ, યોગેશ કથુનિયાએ ડિસ્ક્સ થ્રૉમાં જીત્યો સિલ્વર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ

AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

Alzheimer: ભુલવાની આ બિમારી લઈ શકે છે તમારો જીવ, વૃદ્ધાવસ્થામાં આપે છે સૌથી વધુ તકલીફ

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

Embed widget