શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરની હોટ પત્નીને આવી રહી છે પંતની યાદ, કહ્યું- જો તે અહીંયા હોત તો........

1/5
આ પહેલા રોહિત શર્માએ તેની દીકરી માટે રિષભ પંત બેબીસિટરની ભૂમિકા નિભાવે તેવી  ઈચ્છા વ્યક્ત કરી હતી. રિષભ પંતે ગુડ મોર્નિંગ લખેલું ટ્વિટ કર્યું હતું. જેને રિટ્વિટ કરી રોહિતે લખ્યું કે, રિષભ સાંભળ્યું છે કે તું એક સારો બેબીસિટર છે. હું પણ તેને શોધી રહ્યો છું. જો તું બનીશ તો રીતિકા ખુશ થશે.

2/5
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની તબોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસિટર કહ્યો હતો. આ મેચમાં  રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.

3/5
જે બાદ પંતે મેદાનની બહાર ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો અને  પેનના બાળકને તેડીને તસવીર ખેંચાવી હતી. જે બાદ ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર.

4/5
ટિમ પેનની પત્ની બોની પેનને રિષભ પંતની ખૂબ યાદ આવી રહી છે અને બાળકોને સંભાળવા માટે પંતને બોલાવવા માંગે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મારા બાળકોને બેબીસિટરની જરૂર છે. રિષભ પંત અહીંયા હોત તો બેબીસીટિંગ માટે આવત. રિષભ પંતનો વન ડે શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી તે ઓસ્ટ્રેલિયામાં નથી.

5/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય વિકેટકિપર રિષભ પંતની એક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. પંતે ટિમ પેનની પત્ની અને તેના બાળકો સાથે ફોટો પડાવ્યો હતો. તસવીરમાં પંત પેનના બાળકોનો બેબીસિટર બન્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

Embed widget