શોધખોળ કરો

આ સ્ટાર ખેલાડી આવ્યો કોરોનાની ઝપેટમાં, થોડાક દિવસ પહેલા બધાને ઘરમાં ભેગા કરીને ઉજવ્યો હતો જન્મદિવસ

રિપોર્ટ છે કે, દુનિયાનો સૌથી મોટો દોડવીર-રનર ઉસૈન બૉલ્ટને કોરોનાનો ચેપ લાગ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, થોડાક દિવસો પહેલા ઉસૈન બોલ્ટે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં તીવ્ર બની રહ્યો છે. દરરોજના હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યાં છે, દરેક દેશની સરકારે લોકોને કમ્પલસરી માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા સૂચના આપી દીધી છે. હવે આ નિયમ તોડીને દુનિયાનો સૌથી મોટો સ્ટાર દોડવીર ઉસેન બોલ્ટ કોરોના પૉઝિટીવ થયો છે. રિપોર્ટ છે કે, દુનિયાનો સૌથી મોટો દોડવીર-રનર ઉસૈન બૉલ્ટને કોરોનાનો ચેપ લાગ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, થોડાક દિવસો પહેલા ઉસૈન બોલ્ટે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેને પોતાના ઘરે એક જન્મદિવસની પાર્ટી રાખી હતી, તેને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કર્યા વિના બધાને ભેગા કર્યા હતા. આ પાર્ટીમાં ઇંગ્લિશ ફૂટબૉલર રહીમ સ્ટર્લિંગ પણ સામેલ હતો. રિપોર્ટ અનુસાર, જમૈકાના રેડિયો સ્ટેશન 'નેશનવાઇડ90એફએમ'એ કહ્યું કે. ઉસૈન બૉલ્ટ આ બિમારીના સંપર્કમાં આવી ગયો છે, અને પરિણામ સ્વરૂપ તે હવે સેલ્ફ આઇસૉલેશનમાં રહેશે. રિપોર્ટમાં આગળ કહેવાયુ છે કે 34 વર્ષના બૉલ્ટે થોડાક દિવસો પહેલા કૉવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, અને રવિવારે તે કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો. આ સ્ટાર ખેલાડી આવ્યો કોરોનાની ઝપેટમાં, થોડાક દિવસ પહેલા બધાને ઘરમાં ભેગા કરીને ઉજવ્યો હતો જન્મદિવસ ઉસૈન બૉલ્ટે વર્ષ 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 100 મીટર સ્પર્ધામાં ત્રીજા સ્થાન પર આવ્યા બાદ પોતાના શાનદાર કેરિયરને અલવિદા કહી દીધુ હતુ. સ્પ્રિન્ટિંગમાંથી સન્યાસ લીધા બાદ બૉલ્ટ પ્રૉફેશનલ ફૂટબૉલમાં પોતાનો હાથ અજમાવવાની કોશિશ કરી હતી. જ્યાં તેને ઓક્ટોબર 2018માં ઓસ્ટ્રેલિયા-એ લીગની ટીમ સેન્ટ્રલ કૉસ્ટલ મરિનર્સની સાથે પ્રેક્ટિસ કરી હતી. આ સ્ટાર ખેલાડી આવ્યો કોરોનાની ઝપેટમાં, થોડાક દિવસ પહેલા બધાને ઘરમાં ભેગા કરીને ઉજવ્યો હતો જન્મદિવસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget