શોધખોળ કરો

WWEના સુપરસ્ટાર અંડરટેકરે લીધો સન્યાસ, 30 વર્ષ સુધી રહ્યો દબદબો

ત્રણ દાયકા સુધી ડેડમેનના નામથી જાણીતા અંડરટેકરે પોતાની સ્ટાઇલ, હટકે અંદાજ અને રિંગની અંદર ફાઇટિંગથી ખુદને આ રમતનો દિગ્ગજ સાબિત કર્યો હતો

નવી દિલ્હીઃ ડબલ્યૂડબલ્યૂઇ રિંગના સૌથી ખતરનાક ખેલાડીઓમાં સામેલ ધ અંડરટેકરે પ્રૉફેશનલ રેસલિંગમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. ધ અંડરટેકરે પોતાની ડૉક્યૂમેન્ટ્રીના છેલ્લા એપિસૉડમાં ફેન્સને જણાવ્યુ કે તેની રિંગમાં વાપસીનો કોઇ જ ઇરાદો નથી. ધ અંડરટેકરના રિટાયરમેન્ટની જાણ થતા જ ફેન્સ દુઃખી થયા છે. આ પછી ટ્વીટર પર #થૈન્ક્યૂટેકર ટ્રેન્ડ કરવા લાગ્યુ અને ફેન્સે અંડરટેકરને અલવિદા કહ્યું. ત્રણ દાયકા સુધી ડેડમેનના નામથી જાણીતા અંડરટેકરે પોતાની સ્ટાઇલ, હટકે અંદાજ અને રિંગની અંદર ફાઇટિંગથી ખુદને આ રમતનો દિગ્ગજ સાબિત કર્યો હતો. અંડરટેકરની છેલ્લી મેચ રેસલમેનિયા 36માં હતી, જે તેને એજે સ્ટાઇલની વિરુદ્ધ લડી હતી. ટેકર અનુસાર તેને આ મેચમાં જીતની સાથે કેરિયરને યોગ્ય અને સટીક અંત કરાવ્યો હતો. WWEના સુપરસ્ટાર અંડરટેકરે લીધો સન્યાસ, 30 વર્ષ સુધી રહ્યો દબદબો ટેકરે પોતાની ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યું, તે મેચ મારા કેરિરયરની છેલ્લી મેચ હતી. જો ડબલ્યૂડબલ્યૂઇના ચેરમેન વિંસ કહેશે તો તે પાછો આવશે. આનો જવાબ આપતા તેને કહ્યું, તે તો માત્ર સમજ બતાવી શકશે. જો કોઇ આપાત સ્થિતિ હશે તો હું આ વિશે વિચારી શકુ છું, પણ હાલ મારો કોઇ આવો ઇરાદો નથી. WWEના સુપરસ્ટાર અંડરટેકરે લીધો સન્યાસ, 30 વર્ષ સુધી રહ્યો દબદબો અંડરટેકર સૌથી પહેલા વર્ષ 1990માં ડબલ્યૂડબલ્યૂઇ રિંગમાં આવ્યો હતો. આવ્યા બાદ ત્યારેનો સ્ટાર હલ્ક હૉગનને માત આપી હતી. બાદમાં તેના હાથોથી કોઇ ન હતુ બચ્યુ. રેસલમેનિયામાં તેનો 25-2નો શાનદાર રેકોર્ડ રહ્યો. બે દાયકા સુધી તેનો 21-0 રેકોર્ડ કાયમ રહ્યો હતો. તે ત્રણવાર ડબલ્યૂડબલ્યૂઇ ચેમ્પિયન રહ્યો, છ વાર ડબલ્યૂડબ્લ્યૂએફ ટેગ ટીમ ચેમ્પિયનશિપ જીતી, વળી 2007માં રૉયલ રમ્બલ મેચ પણ જીતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget