શોધખોળ કરો
ડેબ્યૂ મેચમાં જ પાકિસ્તાનના આ બોલરે નાંખ્યો ડ્રીમ સ્પેલ, જાણો વિગત
1/4

ત્રીજા દિવસની અંતે પાકિસ્તાને 3 વિકેટ ગુમાવી 45 રન બનાવી લીધા છે. પાકિસ્તાનની કુલ લીડ 325 રન પર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે.
2/4

ઓસ્ટ્રેલિયાના સાત બેટ્સમેનો ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં 482 રન બનાવ્યા હતા. જેના કારણે તેમને ઓસ્ટ્રેલિયા પર 280 રનની લીડ મળી હોવા છતાં ફોલોઅન કરવાના બદલે બેટિંગમાં આવી હતી.
Published at : 09 Oct 2018 09:24 PM (IST)
View More




















