શોધખોળ કરો

વિવ રિચર્ડ્સનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો આ બેટ્સમેને, 18 વન-ડેમાં ફટકાર્યા 1000 રન

1/4
 ભારત તરફથી સૌથી ઝડપી 1 હજાર વન-ડે રન બનાવવાની બાબતમાં વિરાટ કોહલી અને શિખર ધવન 24-24 મેચોમાં સંયુક્તપણે પ્રથમ સ્થાને છે.   જોકે, વર્લ્ડ લેવલે તે ખૂબ જ પાછળ છે.

2/4
 અગાઉ પાકિસ્તાન તરફથી બાબર આઝમના નામે સૌથી ઝડપી 1 હજાર વન-ડે રન બનાવવાનો રેકોર્ડ હતો. તેણે પણ સર વિવ રિચર્ડ્સની બરાબરી   કરતા 21 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત અઝહર અલીએ 23 તથા યાસીર હમીદે 24 મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી.

3/4
 ઝમાને ઝિમ્બાબ્વે સામેની પાંચમી વન-ડેમાં 20 રન બનાવવાની સાથે વેસ્ટઈન્ડિઝના મહાન વિવ રિચર્ડ્સનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.   ઝમાને માત્ર 18 વન-ડે ઈનિંગ્સમાં 1 હજાર પૂરા કરી લીધા જ્યારે રિચર્ડ્સે આ રેકોર્ડ માટે 21 વન-ડે ઈનિંગ્સ રમી હતી.

4/4
નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાવી રહેલ પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાને વનડે ઇન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 28 વર્ષના   આ બેટ્સમેને વનડેમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો રેકોર્ડો પોતાના નામે નોંધાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget