શોધખોળ કરો
મેચ ભારત હાર્યુ, પણ સોશિયલ મીડિયામાં ઉડી પાકિસ્તાનની મજાક, જુઓ તસવીરો
ભારત મેચ હાર્યુ છતાં ટીમને કોઇ ફરક પડ્યો નથી. પણ ભારતની હાર બાદ પાકિસ્તાનને ફેન્સે ટ્રૉલ કરવાનું શરુ કર્યુ હતુ
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ગઇકાલે ઇંગ્લેન્ડે ભારતને 31 રનોથી હરાવ્યુ, આ સાથે જ વર્લ્ડકપમાં ભારતના વિજય રથ પર બ્રેક લાગી ગઇ છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલા 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 306 રન બનાવી શકી અને મેચ 31 રનથી ગુમાવી હતી. ખાસ વાત એ છે કે, ભારત મેચ હાર્યુ છતાં ટીમને કોઇ ફરક પડ્યો નથી. પણ ભારતની હાર બાદ પાકિસ્તાનને ફેન્સે ટ્રૉલ કરવાનું શરુ કર્યુ હતુ. તેની કેટલીક તસવીરો અહીં બતાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement