શોધખોળ કરો
સદી ફટકાર્યા બાદ એન્કરની આ વાત પર ભડક્યો પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ‘મર્યાદામાં રહો’, જાણો વિગત
1/5

જૈનબ અબ્બાસે કરેલા ટ્વિટ અને બાબર આઝમે તેના આપેલા જવાબનો સ્ક્રીનશોટ.
2/5

બાબર 54 વન ડેમાં 51.52ની સરેરાશથી 2674 રન બનાવી ચુક્યો છે. જેમાં 9અડધી સદી અને 8 સદી ફટકારી છે પરંતુ 17 ટેસ્ટ રમ્યા બાદ તે પ્રથમ સદી લગાવી શક્યો હતો. બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બાબરના અણનમ 127 રનની મદદથી પાકિસ્તાને 5 વિકેટ પર 418 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી હતી.
Published at : 26 Nov 2018 03:55 PM (IST)
View More





















