શોધખોળ કરો

IPL 2020માં રમશે કે નહીં ? સુરેશ રૈનાએ શું આપ્યો જવાબ ? જાણો વિગત

15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે.

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી અચાનક હટી જવા મામલે સુરેશ રૈનાએ મૌન તોડ્યું છે અને કહ્યું કે, તે પોતાના પરિવાર માટે પરત ફર્યો હતો અને 19 સપ્ટેમ્બરથી શરુ થનારી ટૂર્નામેન્ટ માટે દુબઈમાં ફરી ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ શકે છે. 15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે. ફ્રેન્ચાઈજી દળમાં 13 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ સામેલ છે અને રૈનાનું આઈપીએલમાંથી હટવાનું કારણે તેને બતાવવામાં આવી રહ્યું હતું. રૈનાએ ‘ક્રિકબઝ’ને જણાવ્યું કે, આ મારો અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે આવવું પડ્યું. ઘરમાં એવી વસ્તુ બની કે જેનું તત્કાલ ઉકેલ કાઢવાની જરૂર હતી. ચેન્નઈ સુપરકિંગ્સ પણ મારો પરિવાર છે અને માહી ભાઈ મારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ મુશ્કિલ નિર્ણય હતો તેમણે કહ્યું કે, સીએસકે અને મારા વચ્ચે કોઈ સમસ્યા નથી. 12.5 કરોડ રૂપિયાને કોઈ પીઠ ન બતાવે અને કોઈ જરૂરી કારણ વગર નહીં જાય. હું યુવાન છું હજુ આગામી ચાર પાચ વર્ષ તેમના માટે રમવા માંગું છું. જ્યારે તેમને સીએસકે સાથે તેના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સંકેત આપ્યો કે, તે દુબઈમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, હું ટ્રેનિંગ કરી રહ્યો છું. બની શકે હું તમને ત્યાં શિબિરમાં જોવા મળું. જ્યારે સીએસકેના મુખ્ય કાર્યકારી અધિકારી કાસી વિશ્વનાથનને રૈનાનું ફ્રેન્ચાઈજી સાથે ભવિષ્ય અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, ટીમ પોતાના તમામ ખેલાડીઓને પૂરું સમર્થન આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget