Pro Kabaddi League: જાણો પટના પાયરેટ્સ અને પુણેરી પલ્ટનમાં આજે કેવી હશે ટીમ..........
આજે બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આજની મેચ (28 ડિસેમ્બર) સાંજે 07.30 વાગે બેંગ્લુરુના શેરાટૉન મેદાનમાં રમાશે છે. જાણો બન્ને ટીમો કેવા પ્રકારની હશે............
PKL 2021 : આજે પ્રૉ કબડ્ડી લીગમા પટના પાયરેટ્સ અને પુણેરી પલ્ટન વચ્ચે મેચ રમાશે. બન્ને ટીમો જીત મેચ કોશિશ કરશે. કેમ કે બન્નેને આ સિઝનમાં અત્યાર સુધી એક-એક જીત અને એક-એક હાર મળી ચૂકી છે. લીગમાં પટના જ્યાં 6 પૉઇન્ટની સાથે આડમા નંબર પર છે, વળી પુણેરી પલ્ટન 5 પૉઇન્ટ સાથે 10માં સ્થાન પર છે. આજે બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આજની મેચ (28 ડિસેમ્બર) સાંજે 07.30 વાગે બેંગ્લુરુના શેરાટૉન મેદાનમાં રમાશે છે. જાણો બન્ને ટીમો કેવા પ્રકારની હશે...............
બન્ને ટીમો આ પ્રમાણે હશે-
પટના પાયરેટ્સ (Patna Pirates) -
રેડર્સ-
ગુમાન સિંહ (Guman Singh)
મોહિત (Mohit)
મોનૂ (Monu)
મોનૂ ગોયત (Monu Goyat)
પ્રશાંત કુમાર (Prashant Kumar)
રાજવીર સિંહ (Rajveersinh)
સચીન તંવર (Sachin Tanwar)
સેલ્વમાની (Selvamani K)
ઓલરાઉન્ડર્સ-
સાજિન (C Sajin)
ડેનિયલ (Daniel Omondi)
સાહિલ માન (Sahil Mann)
શદલોઇ (Shadloui Chianeh)
ડિફેન્ડર્સ-
નીરજ કુમાર (Neeraj Kumar)
સંદીપ (Sandeep)
શુભમ શિન્દે (Shubham)
સૌરવ ગુલિયા (Sourav Gulia)
સુનીલ (Sunil)
પુણેરી પલ્ટન (Puneri Paltan) -
રેડર્સ-
પવન કુમાર (Pawan Kumar Kadian)
પંકજ મોહિતે (Pankaj Mohite)
મોહિત ગોયત (Mohit Goyat)
રાહુલ ચૌધરી (Rahul Chaudhari)
નિતિન તોમર (Nitin Tomar)
વિશ્વાસ (Vishwas)
ઓલરાઉન્ડર્સ-
ગોવિન્દ ગુર્જર (Govind Gurjar)
વિક્ટર (Victor Onyango Obiero)
સુભાષ (E Subash)
ડિફેન્ડર્સ-
બાલાસાહેબ શાહજી જાધવ (Balasaheb Shahaji Jadhav)
હાદી તાજિક (Hadi Tajik)
સંકેત સાવંત (Sanket Sawant)
વિશાલ ભારદ્વાજ (Vishal Bhardwaj)
બલદેવ સિંહ (Baldev Singh)
સોમબીર (Sombir)
કરમવીર (Karamvir)
અબિનેષ નાદરજન (Abinesh Nadarajan)
સૌરવ કુમાર (Sourav Kumar)
આ પણ વાંચો........
Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના
Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો
NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો
UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી