શોધખોળ કરો

આ ભારતીય ખેલાડીનો પુત્ર ફરી મેદાન પર ઝળક્યો, 131 બોલમાં ફટાકર્યા 166 રન

આ પહેલા સમિત દ્રવિડે શ્રીકુમારન ચિલ્ડ્રન્સ એેકેડમી સામે બેવડી સદી ફટકારી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો દીકરો સમિત દ્રવિડ પોતાની બેટિંગથી જૂનિયર લેવલ પર ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો છે. બીટીઆર શીલ્ડ અંડર-14 ગ્રુપ-1, ડિવીઝન-2 ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં તેની ટીમ માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચી ગઈ છે. સમિત દ્રવિડની સેન્ચુરીના જોરે તેની ટીમે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ત્રણ મહિનામાં બે ડબલ સેન્ચુરી ફટકારનાર સમિતે 131 બોલરમાં 166 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી. આ દરમિયાન સમિતે 24 ચોગ્ગા ફટકાર્યા હતા. સમિતે આ ઉપરાંત 34 રન આપીને ચાર વિકેટ પણ ઝડપી. સમિતના આ પ્રદર્શનના જોરે માલ્યા અદિતી ઇન્ટરનેસનલ સ્કૂલે વિદ્યાશિલ્પ એકેડમીને મોટા તફાવતથી હરાવ્યું. માલ્યા અદિતી ઇન્ટરનેશનલ સ્કૂલે 50 ઓવરમાં પાંચ વિકેટ પર 330 રન બનાવ્યા, જવાબમાં વિદ્યાશિલ્પ એકેડમી 38.5 ઓવરમાં 182 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ ભારતીય ખેલાડીનો પુત્ર ફરી મેદાન પર ઝળક્યો, 131 બોલમાં ફટાકર્યા 166 રન નોંધનીય છે કે, આ પહેલા સમિત દ્રવિડે શ્રીકુમારન ચિલ્ડ્રન્સ એેકેડમી સામે બેવડી સદી ફટકારી હતી. 15 ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં સમિતે 146 બોલમાં 201 રન બનાવ્યા હતા. જેમાં 33 ફોર ફટકારી હતી. આ પહેલા ગત વર્ષે સમિત દ્રવિડે ધારાવાડ ઝોન અંડર 14 ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં પણ બેવડી સદી ફટકારી હતી. તેણે તે મેચમાં 295 રન બનાવ્યા હતા. સમિતે નાની ઉંમરમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. સમિત પોતાના પિતા રાહુલ દ્રવિડની જેમ અનુશાસિત લાઇફ સ્ટાઇલ માટે ઓળખાય છે. તે મેદાન પર દિવસ ભર પ્રેક્ટિસ કરે છે. સમિતની અંદર રાહુલ દ્રવિડનો ક્લાસ છે. તે ઝડપથી રન બનાવવાનું પસંદ કરે છે. ખબર પ્રમાણે રાહુલ દ્રવિડે સમિતના કોચ અને સ્કૂલ પસંદગીકારને મેરિટના આધારે જ ટીમમાં પસંદગી કરવા કહ્યું છે. સમિત સાથે સામાન્ય બાળકો જેવો વ્યવહાર કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget