શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોહલીને એનાયત થયો ખેલ રત્ન એવોર્ડ, પત્નિ અનુષ્કા પણ હતી હાજર, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201654/viratkohli1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201750/viratkohli4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો.
2/7
![કોહલીને આ પહેલા 2017માં પદ્મશ્રી એવોર્ડ મળી ચુક્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201745/viratkohli3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોહલીને આ પહેલા 2017માં પદ્મશ્રી એવોર્ડ મળી ચુક્યો છે.
3/7
![સચિન તેંદુલકર (1997) અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (2007) બાદ કોહલી ખેલ રત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201740/viratkohli2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સચિન તેંદુલકર (1997) અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (2007) બાદ કોહલી ખેલ રત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર છે.
4/7
![નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેલ રત્ન પુરસ્કાર એનાયત કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201735/virat-kohli.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેલ રત્ન પુરસ્કાર એનાયત કર્યા હતા.
5/7
![મીરાબાઈ ચાનૂને પણ ખેલ રત્ન એનાયત થયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201730/chanu.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીરાબાઈ ચાનૂને પણ ખેલ રત્ન એનાયત થયો હતો.
6/7
![આ ખાસ પ્રસંગે કોહલીની પત્નિ અનુષ્કા શર્મા અને માતા પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201725/anushka1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ખાસ પ્રસંગે કોહલીની પત્નિ અનુષ્કા શર્મા અને માતા પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત હતા.
7/7
![પતિ કોહલીને ખેલ રત્ન એનાયત થતાં જ અનુષ્કાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/25201720/anushka.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પતિ કોહલીને ખેલ રત્ન એનાયત થતાં જ અનુષ્કાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
Published at : 25 Sep 2018 08:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)