શોધખોળ કરો
રાજકોટઃ ગુરુવારથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
1/4

ભારતીય સમય પ્રમાણે સવારે 9 કલાકે ટોસ થશે અને 9.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.
2/4

રાજકોટઃ ખંઢેરી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના રન મશીન કહેવાતા ચેતેશ્વર પુજારાનું આ હોમ ગ્રાઉન્ડ છે.
Published at : 03 Oct 2018 08:54 AM (IST)
View More





















