શોધખોળ કરો
Advertisement
ICCએ એવું તે શું કર્યું કે લોકો ઉડાવવા લાગ્યા રવિ શાસ્ત્રીની મજાક, જાણો વિગતે
આ તસવીરમાં શાસ્ત્રી પુણે ટેસ્ટના ચોથા દિવસે અભ્યાસ સેશન દરમિયાન બન્ને હાથ ઉંચા કરતા જોવા મળ્યા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બન્યા છે. લોકેએ આઈસીસી દ્વારા શેર કરવામાં આવેલ તસવીરને લઈને શાસ્ત્રીને ખૂબ ટ્રોલ કર્યા. આઈસીસીએ શાસ્ત્રીની એક તસવીર પોતના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી અને લોકોને તેના માટે કેપ્શન લખવા કહ્યું.
આ તસવીરમાં શાસ્ત્રી પુણે ટેસ્ટના ચોથા દિવસે અભ્યાસ સેશન દરમિયાન બન્ને હાથ ઉંચા કરતા જોવા મળ્યા. ત્યાર બાદ તો જાણે શાસ્ત્રી માટે આફત આવી ગઈ. લોકોએ તેને જબરદસ્ત રીતે ટ્રોલ કર્યા.Caption this 🤘 pic.twitter.com/prtM6jrnXA
— ICC (@ICC) October 13, 2019
When Ravi Shastri drinks Jack Daniel's he becomes Jack of Titanic. pic.twitter.com/kawayeVXJH
— ΓIGHTSTEΓ (@TheRightster) October 13, 2019
Itna Bada Peg kon banake dega mereko https://t.co/cE6kB4EoIJ
— Srikanth (@srikanthbjp_) October 13, 2019
Virat: Ravi bhai, kal kitni daru pee li? Ravi Shatri: pic.twitter.com/HADZeDLsiz
— Gaurav Bagaria (@twiteravbagaria) October 13, 2019
Ek haath mai Chakhna ek mai Daru Aaj sara din mai pii ke guzaru pic.twitter.com/HCe90cOX93
— 🇮🇳 sir-kid (@ooobhaishab) October 13, 2019
Ye hath muje dede thakur pic.twitter.com/IWWznoGpWF
— Mask (@Mr_LoLwa) October 13, 2019
ટ્વીટર પર ફટાફટ શાસ્ત્રીના મીમ્સ ટ્રેન્ડ થવા લાગ્યા. લોકોએ ફોટોશોપ કરીને જોક્સ પણ લખ્યા હતા. અમુક લોકો તો સીમા પણ વટાવી ચૂક્યા હતા. અને શાસ્ત્રીને ટાયટેનિક હીરોના પોઝમાં ઉભા રાખી દીધા હતા. અમુકે લખ્યું કે, આજે સન્ડે અને આજે દારૂ પીવાનો દિવસ છે. મોટા ભાગનાં લોકોએ દારૂને લઈ શાસ્ત્રીની મજાક ઉડાવી હતી.Going places.. pic.twitter.com/RcRYkyBujZ
— Golगप्पू (@LamerGappu) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સમાચાર
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion