શોધખોળ કરો

એક વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં કમબેક કરતાં જ હીરો બન્યો ધોનીનો આ ‘મિત્ર’

1/4
 જાડેજાને ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળે છે અને તે આ આશા ઉપર ખરો ઉતરે છે. અત્યાર સુધી 136 વન-ડે મેચમાં તેણે 31.37ની   એવરેજથી 1914 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદી સામેલ છે. જ્યારે તેણે 35.87ની એવરેજથી 155 વિકેટ ઝડપી છે.

2/4
 એશિયા કપમાં બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને જાડેજાને 2019ના વર્લ્ડ કપ માટે દાવો મજબુત બનાવ્યો છે. આ પહેલા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં   પણ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

3/4
 જાડેજાનો લગભગ એક વર્ષ પછી ભારતની વન-ડે ટીમમાં સમાવેશ થયો છે. જાડેજા આ પહેલા છેલ્લે જુલાઈ 2017માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યો હતો.   આ મેચમાં તેણે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 27 રન આપ્યા હતા. તેને કોઈ સફળતા મળી ન હતી. બેટિંગ કરવાની જાડેજાની તક મળી ન   હતી. આ પછી જાડેજાને પડતો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન ટીમ ઇન્ડિયા અલગ-અલગ દેશ સામે 27 વન-ડે મેચ રમ્યું છે.

4/4
દુબઈઃ એક વર્ષ સુધી ભારતીય વનડે ટીમમાં કમબેક કરવાનો પ્રયત્ન કરી રહેલ રવિન્દ્ર જાડેજાને 20 સપ્ટેમ્બરે સફળતા મળી જ્યારે હાર્દિક પંડ્યા   ઈજાગ્રસ્ત થયા બાદ બીસીસીઆઈએ એશિયા કપ માટે ટીમમાં ફેરફાર કરતાં જાડેજાને સ્થાન આપ્યું. એવામાં દુબઈ પહોંચ્યાની થોડી જ કલાકમાં ટીમ   ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તેણે બાંગ્લાદેશ વિરૂદ્ધ એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં રમવાની તક આપી. હાથમાં આવેલ આ તકને જાડેજાએ   ખાલી ન જવા દીધી અને શાનદાર બોલિંગ કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. તેણે શાનદાર પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર   કરવામાં આવ્યા હતા. જાડેજાએ 10 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Embed widget