શોધખોળ કરો

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી બન્યા છે આ અદભૂત રેકોર્ડ, જાણીને તમે પણ રહી જશો દંગ, કરો એક નજર.............

વર્લ્ડમાં સૌથી પહેલી ટી20 મેચ વર્ષ 2004 માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ફ્રેન્ડલી ટી20 મેચ રમાઇ હતી.

ICC T20 World Cup: વર્લ્ડ ટી20 ક્રિકેટમાં કેટલાય અનોખા રેકોર્ડ બન્યા છે, વર્લ્ડમાં સૌથી પહેલી ટી20 મેચ વર્ષ 2004 માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ફ્રેન્ડલી ટી20 મેચ રમાઇ હતી. આ ફોર્મેટની વધતી લોકપ્રિયતાથી આને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સામેલ કરવામાં આવ્યુ અને અને લોકોને ખુબ પસંદ આવ્યુ. અહીં અમે તમને ટી20 વર્લ્ડકપમાં બનેલા કેટલાક ખાસ અને અનોખા રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ.  જુઓ.........

Most Runs: ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રનની વાત કરવામાં આવે તો શ્રીલંકાના મહેલા જયવર્ધને (Mahela Jayawardene)ના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તેને 31 ઇનિંગમાં 6 ફિફ્ટી અને 1 સદીની સાથે 39.07ની એવરેજથી 1,016 રન બનાવ્યા છે. જોકે ટી20 વર્લ્ડકપમાં ટૉપ 5 સૌથી વધુ રન બનાવનારાઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી વિરાટ કોહલી (Virat kohli) છે. તેને 16 મેચોમાં 86.33ની શાનદાર એવરેજની સાથે 777 રન બનાવ્યા છે. 

Highest Score: વળી, T20 ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum)નો છે. મેક્કુલમે 2012માં બાંગ્લાદેશ વિરુદ્ધ 58 બૉલમાં 123 રન બનાવ્યા. તેને આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચ 59 રનથી જીતી લીધી હતી. 

Most Century: ટી20 વર્લ્ડકપ  (T20 World Cup)માં સૌથી વધુ સદી વેસ્ટ ઇન્ડિઝના ટી20 દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle)ની છે. ગેલે ટી20 વર્લ્ડકપમાં બે સદી ફટકારી છે, જ્યારે 6 અન્ય ખેલાડીઓના નામે એક-એક સદી છે. 

Fastest Century- ક્રિસ ગેલે 2016માં ઇંગ્લન્ડ સામે 48 બૉલમાં સદી ફટકારી હતી. 

Fastest Fifty- યુવરાજ સિંહે 2007 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, આની સાથે જ તેને માત્ર 12 બૉલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

Highest Partnership - જયવર્ધને અને સંગાકારાએ 2010 ટી20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી વિકેટ માટે 166 રન બનાવ્યા. આ ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટી પાર્ટનરશીપ છે.

Most Fifties- મેથ્યૂ હેડન અને વિરાટ કોહલીના નામે એક સિંગલમાં સૌથી વધુ ફિફ્ટી છે.

Most Runs in a Tournament- વિરાટ કોહલીના નામે એક ટી20 વર્લ્ડકપ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2014 ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગમાં તેના નામે 319 રન છે. 

Most Sixes- ક્રિસ ગેલે ટી20 વર્લ્ડકપ દરમિયાન 60 છગ્ગા ફટકાર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget