શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયા સાથેની તસવીરોમાં જોવા મળી રહેલ આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે? નામ જાણીને ચોંકી જશો
આ ‘મિસ્ટ્રી ગર્લે’ ભારતીય ટીમના તમામ ક્રિકેટરો સાથે તસવીર ક્લિક કરાવી હતી. તો આવો આપણે જાણીએ કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે કે જેને લોકો શોધી રહ્યા છે.
મુંબઈ: હાલ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કપનો બોલબાલા ચાલી રહી છે. તમામ સોશિયલ મીડિયામાં વર્લ્ડકપ સાથે જોડાયેલી તસવીરો જ જોવા મળી રહી છે. જોકે એક યુવતી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે જોવા મળી હતી અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ત્યારે લોકો એક જ ચર્ચા કરી રહ્યા છે કે આ યુવતી કોણ છે?
આ ‘મિસ્ટ્રી ગર્લે’ ભારતીય ટીમના તમામ ક્રિકેટરો સાથે તસવીર ક્લિક કરાવી હતી. તો આવો આપણે જાણીએ કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે કે જેને લોકો શોધી રહ્યા છે.
આ ‘મિસ્ટ્રી ગર્લ’નું નામ રિદ્ધિમા પાઠક છે. રિદ્ધિમા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે.
રિદ્ધિમાના સોશિયલ પેજ પર ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સાથેની તસવીરો જોવા મળી હતી.
રિદ્ધિમા પાઠકના પ્રોફાઈલમાં અપાયેલી જાણકારી પ્રમાણે, તે ટીવી પ્રોજન્ટેટર હોવા સાથે વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે.
હાલમાં રિદ્ધિમા આઈસીસી સાથે જોડાયેલી છે. તે આઈસીસીની એંકર પેનલની લિસ્ટમાં શામેલ છે અને ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement