શોધખોળ કરો

IPL 2018માં સદી ફટકારનારો પહેલો ભારતીય બન્યો આ ખેલાડી

1/3
 આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી શેન વોટસન (ચેન્નઈ સુપર કિંગ્સ) અને ક્રિસ ગેઇલ (કિંગ્સ ઇલેવન પંજાબ)એ પણ સદી ફટકારી છે. પંતે તેની પહેલી ફિફ્ટી 36 બોલમાં પૂરી કરી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. અડધી સદી બાદ પંતનો અંદાજ વધુ આક્રમક બન્યો હતો. તેણે 56 બોલમાં જ સદી પૂરી કરી દીધી હતી.

2/3
નવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ફિરોઝ શાહ કોટલા મેદાન પર ઋષભ પંતે વિસ્ફોટક 128 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારનાર ઋષભ પંતે 63 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 128 રન બનાવ્યા. આ સીઝનમાં કોઈપણ બેટ્સમેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો.

3/3
 20 વર્ષના પંતે આઈપીએલ અને ટી20 ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. તેણે મુરલી વિજયનો રેકોર્ડ તોડ્યો છે. ઉપરાંત આઈપીએલ 2018માં કોઈપણ ભારતીય દ્વારા મારવામાં આવેલી આ પ્રથમ સેન્ચુરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget