શોધખોળ કરો

આજે અફઘાનિસ્તાન સામે આ રોહિત-રાહુલને પડતા મુકીને આ યુવાઓને અપાઇ શકે છે તક, જાણો વિગતે

રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે,

India vs Afghanistan (IND vs AFG) T20 World Cup Match - આજે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ત્રીજી મેચ રમાવવાની છે, આજે ટીમ ઇન્ડિયાની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે,  જોકે આ પહેલા એક મોટી મુશ્કેલી બેટિંગની સામે આવી છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે, રોહિત અને કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને છેલ્લી ટી20 વર્લ્ડકપની મેચોમાં નિષ્ફળ જવાથી તેમને પડતા મુકાઇ શકે છે. 

ઉલ્લેખનયી છે કે, ટી20 વર્લ્ડકપની શરૂઆતની બન્ને મેચોમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાને જબરદસ્ત રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ હવે ટૉપ ઓર્ડરને ખાસ કરીને ઓપનિંગ જોડીને બદલી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલને આજની મેચમાંથી બહાર રાખીને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ  કરવામાં આવી છે, બીજા રિપોર્ટ પ્રમાણે કહી શકાય છે કે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તેમની જગ્યાએ સ્થાન આપવામાં આવી શકે છે. 

T20 World Cup 2021: NZ સામે હાર બાદ ટ્રેન્ડ થયું BAN IPL, મેંટર ધોની પર પણ ઉઠ્યા સવાલ

આપીએલ પર પ્રતિબંધ લગાવવાની ફેન્સની માંગ
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ફેંસ ઘણા નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. લોકો #BanIPL નો ઉપયોગ કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સારું પરફોર્મન્સ ન આપી શકે તો આટલી મોંઘી લીગ યોજવાનો શું ફાયદો. 

સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 

રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાનું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર નિશાન સાધી રહ્યા છે. યુઝર્સને હાથે વિરાટ કોહલીનું એક જૂનું ટ્વીટ હાથ આવ્યું છે, જેના કારણે કેપ્ટન કોહલી પર સખત નિશાન સાધવામાં આવી રહ્યું છે.

આ ટ્વીટ લગભગ 10 વર્ષ જૂની છે. 23 જાન્યુઆરી 2011ના રોજ કરાયેલા આ ટ્વીટમાં કોહલી લખી રહ્યો છે, 'હારથી દુઃખી, હવે ઘરે જઈ રહ્યો છું'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget