શોધખોળ કરો
બીજી ટેસ્ટ પહેલા સચિને કેપ્ટન વિરાટને આપી આ ખાસ સલાહ, કહ્યું- 'દિલનું સાંભળો'
1/6

2/6

તમે ગમે તેટલા રન બનાવી લો પણ આ રન ઓછા જ પડશે, તેને આરામથી ના બેસવું જોઇએ. તમારે વધારે રનોની ભૂખ રાખવી પડશે, અને દિલનું સાંભળીને આગળ વધવું જોઇએ. જ્યારે તમે સંતુષ્ટ થઇ જશો ત્યારથી તમારો ખરાબ સમય ચાલુ થઇ જશે, એટલે તમે બેટ્સમેનો છો તો ક્યારેય સંતુષ્ટ ના થાવ. બૉલર માત્ર 10 વિકેટ લઇ શકે છે, પણ બેટ્સમેન ગમે તેટલા રન બનાવી શકે છે, સાથે ખુશ પણ રહો.
Published at : 08 Aug 2018 09:49 AM (IST)
Tags :
Sachin TendulkarView More





















