શોધખોળ કરો

જાણો કોણ છે સચિન તેંડુલકરનો આ બાળપણનો મિત્ર, જેની સાથે તેમની તસવીર થઈ રહી છે વાયરલ

1/4
સચિન અને અતુલ બન્નેએ ગુરુ રમાકાંત આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યા હતા. સચિનના મુશ્કેલીના સમયમાં અતુલ હંમેશા તેની સાથે રહ્યા, ત્યાં સુધી કે જ્યારે સચિન ટેનિસ એલ્બોની સમસ્યાની પીડાતા હતા ત્યારે તેની કારકિર્દી જોખમમાં હતી ત્યારે અતુલ જ હતા જેણે તેમનો સાથ નિભાવ્યો અને તેમને મોટિવેટ કર્યા હતા.

2/4
સચિન અને અતુલ બન્ને 1970ના દાયકામાં મુંબઈના સાહિત્ય સહવાસ કોલોનીમાં રહેતા હતા. અતુલ સચિન કરતાં એક વર્ષ મોટા છે. અતુલ કસ્ટમ વિભાગમાં નોકરી કરે છે પરંતુ અતુલે 6 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમ્યા છે, ભલે અતુલનો ક્રિકેટ સાથે આટલો જ સંબંધ રહ્યો હોય પરંતુ તે સચિનના દરેક સુખ-દુઃખમાં સાથે રહ્યા છે.

3/4
ફિલ્મમાં બાળપણના અનેક કિસ્સા બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને તેના મિત્રો સાથે તે જે રીતે મસ્તી કરતા હતા. તેવી જ એક બાળપણની યાદો દર્શાવતી એક તસવીર સચિને સોશિયલ મીડિયા પર શેર કરી છે. સચિને તેના મિત્ર અતુલ રાણાડે સાથેની આ તસવીર શેર કરી છે. સાથે સચિને લખ્યું છે, અતુલ રાણાડે, આ જીવનયાત્રામાં અમેત્યારે પણ મિત્ર હતા અને આજે પણ અમે મિત્ર છીએ.

4/4
મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને યારોના યાર કહીએ તો ખોટું નથી. સચિન પોતાની ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રીમ્સમાં મિત્રોને પોતાના જીવનનો મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

Embed widget