શોધખોળ કરો
Advertisement
ફ્લાઈટમાં ડેડી માહી સાથે ઝીવા શીખી રહી છે કંઈક ખાસ, સાક્ષીએ શેર કર્યો Video
મુંબઈ: કેપ્ટન કૂલ મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર દિકરી ઝીવાના ક્યુટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ સાક્ષીએ ધોની અને ઝીવાનો એક ક્યુટ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયો જ્યારે તેઓ ચેન્નાઈ જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઈટમાં લેવામાં આવ્યો છે.
આ વીડિયોમાં એક ક્રૂ મેમ્બર ધોનીને કંઈક સમજાવી રહ્યા છે. ધોનીની બાજુની સીટમાં ઝીવા બેઠી છે. જાણે એ બધુ સમજી રહી હોય એવા ક્યુટ એક્સપ્રેશન આપી ધ્યાનથી જોી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement