શોધખોળ કરો

આ છે નેપાળનો ‘શેન વોર્ન’ , IPLમાં પ્રથમવાર રમતો જોવા મળશે, જાણો વિગત

1/7
સાયંગ્જામાં જન્મેલા સંદીપના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા અને તેમણે બે થી ત્રણ વર્ષ ભારતમાં ગાળ્યા હતા. આ દરમિયાન તેઓ સચિન તેડુંલકર અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓથી પ્રભાવિત થયા હતા. તેઓ ઓસ્ટ્રેલિયાના સ્પિન દિગ્ગજ શેન વોર્નથી પણ પ્રભાવિત હતા.

2/7
તે વર્ષે નેપાળની ટીમે પહેલીવાર અંડર 19 વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી અને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં સંદીપે 14 વિકેટ લીધી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં બીજા સ્થાને હતો.

3/7
ક્લાર્કની ક્રિકેટ એકેડમી સાથે જોડાયા બાદ તેના વિશે ક્લાર્કે કહ્યું હતું કે સંદીપ યુવા ખેલાડી છે અને તેને ક્રિકેટ પ્રત્યે ખુબ પ્રેમ છે. આ અમારા માટે સમ્માનની બાબત હશે કે આટલા દૂરથી તેના જેવો ખેલાડી અમારી એકેડમીમાં જોડાશે. અમે અહીંયા તેની સ્કિલ અને રમતમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું.

4/7
નેપાળના 17 વર્ષિય લેગ સ્પિનર સંદીપ વર્ષ 2016માં અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન સૌથી નજરમાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં રમાયેલા આ વર્લ્ડકપમાં સંદીપે આયર્લેન્ડ વિરુદ્ધ હૈટ્ટ્રીક લીધી હતી.

5/7
નેપાળનો સંદીપ સ્પિન બોલિંગ કરે છે પરંતુ તેની એક્શન ગજબ છે. જેના કારણે બેટ્સમેનો તેની બોલ પર શોટ મારતા અચકાય છે. સંદીપ ટી20 ફોર્મેટમાં ચુસ્ત બોલિંગ કરી શકે છે. આ કારણે દિલ્હીની ટીમે તેને ખરીદ્યો છે.

6/7
સંદીપના આ દેખાવ બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માઈકલ ક્લાર્ક અને શેન વોર્ને તેની ખૂબ પ્રશંસા કરી હતી. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયા જઈને ક્લાર્ક ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી અને વેસ્ટર્ન સબર્બ્સ ક્લબ તરફથી રમ્યો પણ હતો.

7/7
બેંગલુરુઃ બેંગલુરુમાં બે દિવસ માટે યોજાયેલી આઈપીએલ-11ની ઓકશનમાં ઘણા ઓછા જાણીતા ક્રિકેટરોને અનેક ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યા હતા. હરાજીનો બીજો દિવસ નેપાળના ક્રિકેટ પ્રેમીઓ માટે નસીબવંતો સાબિત થયો હતો. નેપાળની ટીમ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે દિલ્હી ડેરડેવિલ્સની ટીમે નેપાળના સંદીપ લમિચાને 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કરતાની સાથે જ નેપાળ માટે એક રેકોર્ડ સર્જાયો હતો. આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત નેપાળનો કોઇ ક્રિકેટર સામેલ કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget