શોધખોળ કરો

IPLમાં ચમકેલા આ ભારતીય ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન, જાણો કોણ કોણ રહ્યું હાજર

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
ઉલ્લેખનીય છે કે, મયંક અગ્રવાલ આઇપીએલમાં દિલ્હી, આરસીબી અને પંજાબ તરફથી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તેને પ્રદર્શન શાનદાર રહ્યું જોકે, હજુ સુધી ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી બનાવી શક્યો.

10/14
મયંકની પર્સનલ લાઇફની વાત કરીએ તો એકદમ રૉમેન્ટિક વ્યક્તિ છે. તે હંમેશા પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે. મયંકે પોતાના લગ્નની માહિતી 31 મેએ એક ટ્વીટ કરીને આપી હતી. આ સિવાય તેને 2 જૂને બીજુ એક ટ્વીટ કર્યુ હતું જેમાં તેને જશ્નની તૈયારીઓ વિશે બતાવ્યું હતું.

11/14
મયંકે થેમ્સ રિવરના કિનારે હવાઇ ઝૂલા પર પોતાની ગર્લફ્રેન્ડ આશિતાને પ્રપૉઝ કર્યુ હતું, તેને તે ના નહોતી કરી શકી. બન્નેને પોતાના લગ્ન જીવને લઇને કેટલાય ક્રિકેટર્સે અભિનંદન પાઠવ્યા હતા.

12/14
રાહુલે લગ્નની કેટલીક તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પૉસ્ટ કરતાં લખ્યું કે, મંયકના જીવનનો આજે બહુજ મોટો દિવસ છે.

13/14
આઇપીએલ પુરી થયાના થોડાક દિવસો બાદ પંજાબના સ્ટાર ક્રિકેટર મયંકે અગ્રવાલે પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સૂદ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર કે.એલ.રાહુલે પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.

14/14
નવી દિલ્હીઃ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી અને ડૉમેસ્ટીક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમતો સ્ટાર ખેલાડી મયંક અગ્રવાલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ લગ્નનાં તાંતણે બંધાઇ ગયો છે. મયંક અગ્રવાલ અને તેની ગર્લફ્રેન્ડ આશિતાએ જાન્યુઆરીમાં સગાઇ કરી હતી અને હવે બન્નેએ લગ્ન કરી લીધા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget