શોધખોળ કરો

સહેવાગે કરી ધોનીની પ્રશંસા, કહ્યું- તે ખેલાડીની પ્રતિભાને પારખતો હતો, લોકેશ રાહુલને લઈ કરી આ વાત

સહેવાગે કહ્યું, રાહુલને પણ એમએસ ધોનીની જેમ વધુ તક મળી જોઈએ. તે પાંચમા ક્રમે ટીમ માટે ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે.

નવી દિલ્હીઃ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકી પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાના વિકેટકિપર રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ સમગ્ર સીરિઝમાં બેટ્સમેન લોકેશ રાહુલે વિકેટકિપિંગ કર્યું હતું. તેણે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિંચનું શાનદાર સ્ટંપિંગ પણ કર્યું હતું. આ દરમિયાન ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, જો લોકેશ રાહુલ ટી-20માં પાંચમા નંબર પર પાંચ ઈનિંગમાં નિષ્ફળ જશે તો મેનેજમેન્ટ તેના સ્થાન પર જાળવી નહીં રાખે. ધોનીના સમયમાં આવું નહોતું થતું, દરેકને પૂરતા મોકો આપવામાં આવતા હતા. ધોની ખેલાડીઓ પર વિશ્વાસ મુકતો હતો અને સમર્થન કરતો હતો. તેણે એમ પણ કહ્યું કે, જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે ટીમ પસંદગીમાં સ્પષ્ટતા રહેતી હતી. ધોનીની કેપ્ટનશિપમાં દરેક ખેલાડીના સ્થાન અંગે સ્પષ્ટતા હતા. તે પ્રતિભાનો પારખું હતો. તેણે જે ખેલાડીઓને ઓળખ્યા અને તક આપી તે ભારતીય ક્રિકેટને ઘણા આગળ લઈ ગયા છે. સહેવાગે એમ પણ કહ્યું કે, રાહુલને પણ એમએસ ધોનીની જેમ વધુ તક મળી જોઈએ. તે પાંચમા ક્રમે ટીમ માટે ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે. તે સાથે જ ટીમને એક સારો વિકેટકીપર મળી જશે. અંડર 19 વર્લ્ડકપઃ ભારતે જાપાનને 10 વિકેટથી હરાવ્યું, જાપાનના 5 બેટ્સમેનો ખાતું પણ ન ખોલી શક્યા અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?

અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત

Embed widget