શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સના આ બોલરને કોણે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાં એક ગણાવ્યો ?

ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર રબાડાએ આઈપીએલ 2020 માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે મુંબઈના ફાસ્ટ બોલરના વખાણ કર્યા છે. શેન બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સના બોલર જસપ્રિત બુમરાહન વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાં એક ગણાવ્યો છે. આ સિઝનમાં રબાડા, જોફ્રા આર્ચર, બુમરાહ,બોલ્ટ, મોહમ્મદ શમી અને લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સૌથી વધુ વિકેટ ઝડપનારાઓની યાદીમાં સામેલ છે. બોન્ડ 2014 થી બુમરાહ સાથે સંકળાયેલો છે. 2014માં 11 મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં બુમરાહ 8 મેચ રમ્યો અને 12 વિકેટ ઝડપી છે. મુંબઈના બોલિંગ કોચ બોન્ડે કહ્યું, બુમરાહ સાથે કામ કરવું હંમેશાં ગમે છે. છ વર્ષ થયા તેની સાથે કામ કરતા. મને જેસ્પ્રિત બુમરાહે બોલિંગમાં જે રીતે સુધારો કર્યો છે તે ખૂબ ગમ્યું છે. સિરીઝમાં કમબેક કર્યું છે. બોન્ડે મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર પર પોસ્ટ કરેલી વિડિયોમાં જણાવ્યું હતું. ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. કેપ્ટન રોહિત શર્મા ટીમના શાનદાર પ્રદર્શનના કારણે ખૂશ છે. મુંબઈનો ઓપનિંગ બેટ્સમેન ડિ કોક શાનદાર ફોર્મમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget