શોધખોળ કરો

પાકિસ્તાન પર ભડક્યો આ ભારતીય સ્ટાર ક્રિકેટર, જવાબ સાંભળીને તમે પણ કહેશો ‘વાહ’

આ પહેલી વાર નથી જ્યારે ધવને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. આ પહેલા તેણે શાહિદ આફ્રિદીનાં એક ટ્વિટનો પણ જવાબ આપ્યો હતો.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન પાકિસ્તાન પર ભડક્યો છે. આ ડાબોડી બેટ્સમેને કહ્યું કે, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરે અને ન તો તેના પર કોઈ કમેન્ટ કરે પાકિસ્તાન. ધવને એક સમાચાર ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, પાકિસ્તાનને પહેલા પોતાના દેશનું જોવું જોઈએ, ત્યાર બાદ બીજા દેશોના મુદ્દે દખલ કરાય. ધવને શાહિદ આફ્રિદીનાં ટ્વિટને પણ જવાબ આપતા કહ્યું કે, “બિલકુલ, અમારા દેશ વિશે જો કોઈ કંઇ કહેશે તો અમે છાતી પહોળી કરીને ઉભા છીએ. પ્રધાનમંત્રીને ખબર છે કે દેશ કઇ રીતે ચલાવવો? અમારી સરકાર એટલી સારી છે.’ ધવને પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, “અમારે જરૂર નથી કે કોઈ બહારનો આવીને અમારા દેશ વિશે ટિપ્પણી કરે. કહે છે ને, કે જીનકે ઘર શીશે કે હોતે હૈ, વો દૂસરે કે ઘર પર પત્થર નહીં ફેંકતે.” આ પહેલી વાર નથી જ્યારે ધવને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. આ પહેલા તેણે શાહિદ આફ્રિદીનાં એક ટ્વિટનો પણ જવાબ આપ્યો હતો. ત્યારે આફ્રિદીએ કાશ્મીર પર નિવેદન આપ્યું હતુ. ધવને કહ્યું હતુ કે, ‘ભારતે બહારનાં લોકોનાં નિવેદનની જરૂર નથી, ખાસ કરીને કાશ્મીર પર.’ તે સમયે પીએમ મોદીએ ધવનની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, ‘જેવી રીતે તમે બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાનું જાણો છે, એ રીતે દુશ્મનોને પણ બહાર મોકલવાનું જાણીએ છીએ.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Embed widget