શોધખોળ કરો
11 વર્ષ બાદ દિલ્હીની ટીમ સાથે જોડાશે ટીમ ઇન્ડિયાનો આ વિસ્ફોટક બેટ્સમેન
1/5

2/5

2008માં દિલ્હીની ટીમમા આઇપીએલમાં ડેબ્યૂ કરનારા શિખર ધવને મુંબઇ ઇન્ડિયન્સ ઉપરાંત ડેક્કન ચાર્જર્સ માટે પણ રમી ચૂક્યો છે. જ્યારે સનરાઇઝર્સની સાથે તે 2013માં જોડાયો હતો.
Published at : 31 Oct 2018 03:37 PM (IST)
View More





















