શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો

રવિ શાસ્ત્રીએ એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે છેલ્લા બે વર્ષમાં જે ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાંથી એક શક્ય તેટલું વધુ યુવાનોને તક આપવી હતી. આગામી વન ડે સીરિઝમાં નંબર 4 પર શ્રેયસ ઐય્યર બેટિંગ કરશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે વન ડેમાં નંબર 4 પર કોને બેટિંગમાં મોકલવો તે સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. આ નંબર પર કોઈ બેટ્સમેન સેટ ન થઈ શકતા તેનું માઠું પરિણામ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં ભોગવવું પડ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાના કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ આગામી વન ડે શ્રેણીમાં ચાર નંબર પર કોણ બેટિંગ કરશે તેને લઈ ખુલાસો કર્યો હતો. ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો રવિ શાસ્ત્રીએ એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમે છેલ્લા બે વર્ષમાં જે ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમાંથી એક શક્ય તેટલું વધુ યુવાનોને તક આપવી હતી. આગામી વન ડે સીરિઝમાં નંબર 4 પર શ્રેયસ ઐય્યર બેટિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી તાજેતરની વન ડે શ્રેણીમાં ઐય્યરે નંબર 5 પર બેટિંગ કરી હતી. જેમાં તેણે 71 અને 65 રનની ઈનિંગ રમી હતી. જ્યારે રિષભ પંતે નંબર 4 પર બેટિંગ કરી હતી, પરંતુ તે મળેલી તકને ઝડપી શક્યો નહોતો. શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, ટીમ ઈન્ડિયાની આગામી વન ડે સીરિઝ માટે કેટલાક વધુ યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવશે. ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો પોર્ટ ઓફ સ્પેનમાં ત્રીજી વન ડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઐય્યરના વખાણ કરતાં કહ્યું હતું કે, દબાણમાં કેવી રીતે રમવું તે સારી રીતે જાણે છે. તેની બેટિંગ ગેમ ચેન્જર સાબિત થઈ હતી. તે સંપૂર્ણ નિયંત્રણમાં રમ્યો હતો, જેના કારણે બોલર્સ પર દબાણ આવ્યું હતું. મિની સ્કર્ટ પહેરવા પર ટ્રોલ થઈ આ સ્ટાર એક્ટરની પત્ની, લોકોએ કહ્યું-દીકરીનો ડ્રેસ પહેર્યો છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા આ જાણીતા નેતા કરશે ઘરવાપસી? જાણો વિગતે ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget