શોધખોળ કરો
ચેન્નઇ સામે જીતના હીરો શુભમન ગિલની વન-ડેમાં એવરેજ જાણી ચોંકી ઉઠશો, જાણો વિગત
1/6

મુંબઇઃ ચેન્નઇ સામે અંડર-19 વર્લ્ડકપના સ્ટાર શુભમન ગિલે અણનમ 57 રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે પોતાની શાનદાર બેટિંગને કારણે ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા હતા. ગિલ અને કાર્તિકની શાનદાર ઇનિંગના સહારે કોલકત્તાએ ચેન્નઇ સામે 6 વિકેટથી જીત મેળવી હતી.
2/6

ચેન્નઇએ પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકત્તાએ ગિલ અને કાર્તિકની બેટિંગની મદદથી 178 રનનો ટાર્ગેટ હાંસલ કરી દીધો હતો. 18 વર્ષના શુભમન ગિલે 36 બોલમાં અડધી સદી ફટકારી હતી.
Published at : 04 May 2018 10:36 AM (IST)
View More





















