શોધખોળ કરો

રોમાચંક ટેસ્ટમાં શ્રીલંકાએ સાઉથ આફ્રિકાને 1 વિકેટથી આપી હાર, કુશલ પરેરાની શાનદાર બેટિંગ

ડરબનઃ સાઉથ આફ્રિકાએ મેચ જીતવા આપેલા 304 રનનો લક્ષ્યાંક શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. એક તબક્કે યજમાન સાઉથ આફ્રિકાની જીત નિશ્ચિત લાગતી હતી પરંતુ કુશલ પરેરા (અણનમ 153)ની કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ અને વિશ્વ ફર્નાડો(અણનમ 6) વચ્ચે 10મી વિકેટ માટે થયેલી અણનમ 78 રનની પાર્ટનરશિપના કારણે શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાને પ્રથમ ઈનિંગમાં મળી 44 રનની લીડ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવ્યા હતા, જેની સામે શ્રીલંકા પ્રથમ ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ જતાં આફ્રિકાને 44 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકા બીજી ઈનિંગમાં 259 રનમાં ઓલ આઉટ થતાં શ્રીલંકાને જીતવા 304 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. શ્રીલંકાએ ચોથી ઈનિંગમાં 226 રનમાં જ ગુમાવી દીધી હતી 9 વિકેટ શ્રીલંકાએ 226 રન સુધીમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સાઉથ આફ્રિકાની જીત હાથ વેંતમાં લાગતી હતી. પરંતુ તે બાદ કુશલ પરેરા અને વિશ્વ ફર્નાડોએ શ્રીલંકાને અકલ્પનીય જીત અપાવી હતી. પરેરાએ 200 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે 12 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 153 રનની અણનમ ઈનિંગ રમી હતી. શ્રીલંકા શ્રેણીમાં 1-0થી આગળ કુશલ પરેરાની તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જીત સાથે જ શ્રીલંકાએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget