શોધખોળ કરો

ભારતના કયા સ્ટાર ક્રિકેટરે રોહિતને ટેસ્ટમાં પણ ઓપનિંગમાં ઉતારવાની માંગ કરી, જાણો વિગતે

રોહિત શર્મા વર્લ્ડકપ બાદ ઓપનિંગમાં દમદાર પ્રદર્શનને લઇને સૌની નજરમાં છે, વળી રહાણે ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજથી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ રમીને કરશે. પહેલી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવી જોઇએ. એક મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે સૌરવ ગાંગુલીને પુછવામાં આવ્યુ કે ટેસ્ટ ટીમમાં રોહિત કે રહાણે કોને સમાવવો જોઇએ. ગાંગુલીએ જવાબ આપતા કહ્યું કે, રોહિત શર્માને વનડેની જેમ હવે ટેસ્ટમાં પણ ઓપનિંગ કરવાનો મોકો આપવો જોઇએ. ભારતના કયા સ્ટાર ક્રિકેટરે રોહિતને ટેસ્ટમાં પણ ઓપનિંગમાં ઉતારવાની માંગ કરી, જાણો વિગતે ગાંગુલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાલના ફોર્મને જોઇએ તો રોહિત શર્માને ઓપનિંગમાં મોકો આપવો જોઇએ, જ્યારે રહાણેને મધ્યક્રમની સ્થિરતા માટે ટીમમાં સમાવવો જોઇએ. આ બન્ને ખેલાડીઓ પોતાની જવાબદારી બરાબર અદા કરી શકે છે. ભારતના કયા સ્ટાર ક્રિકેટરે રોહિતને ટેસ્ટમાં પણ ઓપનિંગમાં ઉતારવાની માંગ કરી, જાણો વિગતે જોકે, ગાંગુલીએ આ વાતે પોતાનો મત હોવાનું કહ્યુ હતુ, ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા વર્લ્ડકપ બાદ ઓપનિંગમાં દમદાર પ્રદર્શનને લઇને સૌની નજરમાં છે, વળી રહાણે ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget