શોધખોળ કરો
દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ઓપનર બેટ્સમેને અચાનક જ કરી નિવૃત્તિની જાહેરાત, જાણો
સાઉથ આફ્રીકા માટે 124 ટેસ્ટ, 181 વનડે અને 44 ટી 20 અંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે, જેમાં તેણે ક્રમશ 9228, 8113 અને 1277 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 311 રન છે. વનડેમાં તેને શ્રેષ્ઠ સ્કોર 159 રન છે.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના ક્રિકેટર અને ઓપનર હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હાશિમ અમલા છેલ્લા 15 વર્ષમાં 349 ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જેમા તેણે 18,672 રન બનાવ્યા હતા, જેમાં 55 સદી અને 88 અડધી સદી સામેલ છે.
સાઉથ આફ્રીકાના મહાન ઓપનર બેટ્સમેન હાશિમ અમલાએ તાત્કાલિક નિવૃતિની જાહેરાત કરી છે. ક્રિકેટ સાઉથ આફ્રીકાએ ટ્વિટર પર તેની જાણકારી આપી હતી. ટ્વિટર પર કહેવામાં આવ્યું કે અમલા સ્થાનિક સ્તરે અને સુપર લીગમાં રમવાનું ચાલુ રાખશે. 36 વર્ષના અમલાએ સાઉથ આફ્રીકા માટે 124 ટેસ્ટ, 181 વનડે અને 44 ટી 20 અંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે, જેમાં તેણે ક્રમશ 9228, 8113 અને 1277 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 311 રન છે. વનડેમાં તેને શ્રેષ્ઠ સ્કોર 159 રન છે.#BreakingNews @amlahash today called time on one of the great international careers of the modern era when he announced his retirement from all formats of international cricket. He will continue to be available for domestic cricket as well as the Mzansi Super League. #AmlaRetires pic.twitter.com/l9qgnt0661
— Cricket South Africa (@OfficialCSA) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બોલિવૂડ
મનોરંજન
ક્રિકેટ
Advertisement