શોધખોળ કરો

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે.  મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં ટીમની જાહેરાત કરી હતી.

મુંબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી છે.  મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં ટીમની જાહેરાત કરી હતી. જસપ્રીત બુમરાહની વાપસી પર મોટુ અપડેટ સામે આવ્યું છે. 

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અગરકરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટન હશે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે.

ભારતીય ટીમ આ પ્રમાણે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (હર્ષિત રાણા ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ દરમિયાન બુમરાહનું સ્થાન લેશે. બુમરાહ આ શ્રેણીમાં નહીં રમે), મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.

ચેમ્પિયન્સ ટ્રૉફીનું ફૂલ શિડ્યૂલ -

19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરૂદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, દુબઈ

4 માર્ચ- સેમિફાઈનલ-1, દુબઈ
5 માર્ચ- સેમિફાઇનલ-2, લાહોર

9 માર્ચ, ફાઇનલ, લાહોર (ભારત ફાઇનલમાં પહોંચશે તો દુબઇમાં ફાઇનલ રમાશે)
10 માર્ચ, રિઝર્વ ડે 

ભારત અને ઓસ્ટ્રેલિયા 2-2 વાર જીતી ચૂક્યા છે આ ખિતાબ 
ચેમ્પિયન્સ ટ્રૉફીની છેલ્લી સિઝન 2017માં યોજાઈ હતી, જ્યારે પાકિસ્તાને ફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આગામી સિઝનમાં કુલ 8 ટીમો ભાગ લેશે જેમાં યજમાન પાકિસ્તાન, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget