શોધખોળ કરો

આ સ્ટાર સ્પિનર પર ICCએ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો કેમ

ધનંજયને આ પહેલા ડિસેમ્બર 2018માં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ શ્રીલંકન બોલર અકિલા ધનંજયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 12 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની સાથે હાલમાં જ ખત્મ થયેલ સીરીઝમાં ધનંજયની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. તેના કારણે ધનંજય સીરીઝની બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડ સામે 14થી 18 ઓગસ્ટ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં હાજર રહેલા અધિકારીઓએ ધનંજયની એક્શનને શંકાસ્પદ ગણાવી હતી. 29 ઓગસ્ટે ચેન્નઈમાં તેની એક્શનની તપાસ થઈ જેમાં એ વાત સ્પષ્ટ થઈ કે ખેલાડીની એક્શન ખોટી છે. ધનંજયને આ પહેલા ડિસેમ્બર 2018માં પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, પણ તેણે એક્શનમાં સુધારો કર્યો હતો અને ફેબ્રુઆરી 2019માં એક વાર ફરી તેને બોલીંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બીજી વખત થયુ જ્યારે તેની એક્શનને ખોટી જાહેર થઈ છે. જેના કારણે તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લાગી ગયો છે. એક વર્ષ પછી ધનંજય તેની એક્શન તપાસ માટે ICCમાં અરજી કરી શકશે. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે હાલના રિપોર્ટમાં ખેલાડીને ફરી એક વાર શંકાસ્પદ એક્શન કરતો જોવા મળ્યો છે. પહેલા તેના પર પ્રતિબંધ લાગ્યો હતો હવે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. ધનંજય હવે એક વર્ષ પછી પ્રતિબંધ સમાપ્ત થાય પછી જ ICCમાં અરજી કરી શકશે અને ત્યાર પછી જ તેની બોલિંગ એક્શનની તપાસ કરવાનો અધિકાર મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Embed widget