શોધખોળ કરો

શ્રીલંકાએ આફ્રિકામાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન ટીમ બની

નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમે શનિવારે ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રીકાને બીજી ટેસ્ટ મેચમાં આઠ વિકેટે હાર આપીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલ શ્રીલંકાની ટીમ પાસે આવા પ્રદર્શનની કોઈને આશા ન હતી. શ્રીલંકાએ આફ્રિકામાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન ટીમ બની શ્રીલંકાની આ ઐતિહાસિક જીતમાં કુશલ મેન્ડિસે અણનમ 84 અને ઓશાડા ફર્નાડોએ અણનમ 75 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 166 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ 1 વિકેટે રોમાંચક જીત મેળવી હતી. શ્રીલંકાએ આફ્રિકામાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન ટીમ બની દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતનાર શ્રીલંકા એશિયાની પ્રથમ અને વર્લ્ડની ત્રીજી ટીમ બની છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ઇંગ્લેન્ડે 11 અને ઓસ્ટ્રેલિયાએ 10 શ્રેણી પોતાના નામે કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget