શોધખોળ કરો

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોલ ટેમ્પરિંગ કરતો હતો ને કેમેરામાં ઝડપાયો, કેપ્ટન સ્મિથે શું કર્યો ખુલાસો ?

1/5
2/5
 મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્મિથને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના પર સ્મિથે કહ્યું કે, ટીમના ખેલાડીએ એવો પ્રયત્ન કર્યો હતો જેનાથી ટીમને ફાયદો થઇ શકે. માનવામાં આવી રહ્યું છે કે આઇસીસી ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરી શકે છે. બોલ ટેમ્પરિંગ મામલે ખેલાડી પર એક ટેસ્ટનો પ્રતિબંધ અને મેચ ફીની 100 ટકા રકમનો દંડ ફટકારી શકાય છે.

3/5
પોતાના પર લાગેલા બોલ ટેમ્પરિંગના આરોપો પર બેનક્રોફ્ટે કહ્યું હતું કે, તે ખોટા સમયે ખોટી જગ્યા પર હાજર હતો. તેને આમ કરવા પાછળ કોઇએ પણ દબાણ કર્યું નહોતું. વીડિયોમાં જોઇ શકાય છે કે બેનક્રોફ્ટ એક પીળા રંગની ટેપમાં કાંકરા એકઠા કરી બોલને વારંવાર ઘસી રહ્યો હતો. આ ટેપ તે પોતાના જેબમાં સંતાડીને લઇને આવ્યો હતો.

4/5
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ કરવા મામલે કેપ્ટન સ્મિથ પર આજીવન પ્રતિબંધ મુકાઇ શકે છે. આ મામલે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરૂન બૈનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કેપ્ટન સ્મિથે કબૂલ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ કરવાની યોજનામાં ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. જોકે ટીમના કોચ આ અંગે અજાણ હતા. બીજી તરફ કેમરૂન પર લાગેલા આરોપોનો તેણે સ્વીકાર કર્યો હતો.

5/5
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે કહ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ કરવા માટે તેમણે ટીમના ઓપનિંગ બેટ્સમેન કેમરૂન બૈન ક્રોફ્ટની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી તેના ખરાબ પ્રદર્શનને લઇને ટીમમાં ચર્ચાઓ ચાલી રહી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Embed widget