શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે વર્લ્ડકપ

ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બન્ને ટીમોએ વર્લ્ડકપમાં શાનદાર ક્રિકેટ રમી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 તેના અંતિમ તબક્કામાં છે. 14 જુલાઈના રોડ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફાઇનલ રમાશે. આ વખતે જે પણટીમ જીતશે તે પ્રથમ વખત વર્લ્ડકપ જીતશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ લોર્ડ્સમાં રમાનાર ફાઈનલમાં વિજેતા ટીમની ભવિષ્યવાણી કરી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે વર્લ્ડકપ સ્ટીવ વોએ હોટ ફેવરીટ ઇંગ્લેન્ડને વર્લ્ડકપ 2019ની જીતની પ્રબળ દાવેદાર ગણાવી છે અને એ પણ કહ્યું કે, મેજબાન ટીમ માટે આ મેચ સરળ નહીં હોય કારણ કે ન્યૂઝીલેન્ડ સારું ક્રિકેટ રમી રહ્યું છે અને ટીમ આત્મવિશ્વાસની સાથે ફાઈનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બન્ને ટીમોએ વર્લ્ડકપમાં શાનદાર ક્રિકેટ રમી છે. જોકે લીગ સ્ટેજમાં બન્ને ટીમોનું પ્રદર્શન ઉતાર ચડાવવાળું રહ્યું, પરંતુ બન્નેએ નોકઆઉટ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવતા પોતાના વિરોધીઓને પછાડ્યા હતા. ન્યૂઝીલેન્ડે ભારતને 12 રને હરાવીને ફેન્સને હેરાન કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે વર્લ્ડકપ બન્ને ટીમ હજુ સુધી વર્લ્ડકપ જીતી શકી નથી. ઇંગ્લેન્ડની ટીમ પોતાનો વર્લ્ડકપની ચોથી ફાઈનલ રમી રહી છે અને ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત વર્લ્ડકપના ફાઈનલમાં છે. એવામાં બન્ને ટીમ વર્લ્ડકપ જીતવામાં કોઈ કસર નહીં છોડે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાંથી કોઈપણ જીતે, એટલું તો સ્પષ્ટ છે કે આ વખતે ક્રિકેટ ફેન્સને નવો વર્લ્ડ ચેમ્પિયન જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget